Rewards Program For Retail Store

REWARDS
PROGRAM

Next Purchase પર Reward લઈ જાઓ!

Mumma Mall mascot
દર ₹1 ની Shopping પર
મેળવો 20 Points

25,000 Points થી
Redemption શરૂ
How it works

Shop → Earn → Redeem — બસ આટલું જ!

Program ખૂબ simple છે. માત્ર ત્રણ step અને તમારું reward તૈયાર.

1

Shopping કરો

Mumma Mall માં shopping કરો અને billing mobile number સાથે કરાવો. તમારા number પર points add થશે.

2

Next Day Active

Same day redeem નહીં થાય. Points bill date પછીના next day થી redeem માટે valid રહેશે.

3

Discount લઈ જાઓ

Next eligible purchase પર available slab મુજબ reward discount તમારા final bill માં મળશે.

Points હંમેશા final paid bill amount પર calculate થશે — gross MRP પર નહીં.

Points calculator

તમારી બચત અત્યારે જ ગણી જુઓ

તમારા points નાખો, bill amount નાખો — કેટલું discount મળશે એ 10 સેકન્ડમાં ખબર પડી જશે.

Points વાપરો
Points કમાઓ
વર્ષની બચત
Billing counter પર પૂછીને અથવા bill પરથી જાણી શકો છો
₹
આજે તમને મળશે discount
₹0
Points વપરાશે: 0
Bill amount₹0
Points discount− ₹0
ચૂકવવાના થશે₹0
આ bill પરથી નવા Points0
Shopping પછી બાકી Points0
Points Discount Min bill
⏰ યાદ રાખો Points ની validity માત્ર 90 દિવસ ની છે. Unused points expire થઈ જાય છે — એટલે જ્યારે પણ eligible હો ત્યારે વાપરી લેવા.
જે રકમ તમે ખરેખર pay કરો છો, એના પર જ points મળે છે
₹
આ shopping પર તમને મળશે
25,000 Points
₹0 discount
આગળનું slab0%
Points Discount Min bill

દર ₹1 ની shopping પર 20 Points · Discount ઉપરના slab પ્રમાણે જ મળે છે

રમકડાં, stationery, કપડાં, baby products — બધું મળીને
₹
એક વર્ષમાં તમારી અંદાજિત બચત
₹0
દર મહિને ₹0 discount
દર મહિને points વાપરી લેવાના હિસાબે — points 90 દિવસમાં expire થાય છે
મહિને મળતા Points0
એમાંથી મળતું slab discount₹0
વર્ષે કુલ shopping₹0
વર્ષે કુલ બચત₹0
💡 મહત્તમ ફાયદો લેવાની 3 રીત 1. નાની-નાની shopping અલગ-અલગ કરવાને બદલે એક જ મોટા bill માં કરો — મોટું bill મોટું slab unlock કરે છે.
2. એક bill પર એક જ slab apply થાય છે — એટલે bill થોડું વધારીને ઉપરનું slab પકડવું વધુ ફાયદાકારક.
3. 90 દિવસ પૂરા થાય એ પહેલાં points વાપરી લો — નહીંતર બચત ગુમાવશો.

Item discount / bill discount બાદ તમે જેટલું actual pay કરો, તેના પર જ points મળશે. આ calculator માત્ર અંદાજ માટે છે — final ગણતરી store ના bill પ્રમાણે માન્ય રહેશે.

Redemption Slabs

તમારા Points નું Reward Discount

Redemption 25,000 Points થી શરૂ થાય છે. એક invoice પર માત્ર એક જ slab apply થશે.

Points for Redemption Discount Minimum Order Value
25,000 START ₹25 ₹500
50,000 ₹50 ₹500
1,00,000 ₹100 ₹1,000
1,50,000 ₹150 ₹1,500
2,00,000 ₹200 ₹2,000
2,50,000 ₹250 ₹2,500
3,00,000 ₹300 ₹3,000
3,50,000 ₹350 ₹3,500
4,00,000 ₹400 ₹4,000
5,00,000 ₹500 ₹5,000
10,00,000 ₹1,000 ₹10,000
20,00,000 ₹2,000 ₹20,000

જે slab redeem કરવી હોય, તેના માટે minimum bill amount table મુજબ હોવી જરૂરી છે.

Why join?

શા માટે Mumma Mall Rewards?

દરેક purchase = saving

દરેક shopping future saving માં convert થાય છે — points તમારી રાહ જોશે.

First visit થી જ points

New customer ને પણ પહેલી જ purchase થી points મળવાનું શરૂ થાય છે.

Repeat shopping નો reward

દર વખતે Mumma Mall આવો અને regular shopping પર reward discount મેળવો.

Easy balance check

Billing counter પર ગમે ત્યારે તમારા points balance check કરી શકો છો.

FAQ

વારંવાર પૂછાતા પ્રશ્નો

Points ક્યારે મળશે?+
Billing complete થયા પછી points તમારા mobile number પર add થશે. Points final paid amount પર calculate થશે.
Points ક્યારે redeem થશે?+
Points bill date પછીના next day થી redeem માટે valid રહેશે. Same day redemption allow નહીં હોય.
Minimum કેટલા points થી redemption શરૂ થાય?+
Redemption 25,000 Points થી શરૂ થાય છે (₹25 discount, minimum bill ₹500).
Points cash માં મળી શકે?+
નહીં. Points cash, UPI કે wallet transfer તરીકે convert નહીં થાય — એ માત્ર discount તરીકે જ redeem થશે.
Points બીજા mobile number પર transfer થશે?+
નહીં. Points એક number થી બીજા number પર transfer નહીં થાય.
Points કેટલા દિવસ valid રહેશે?+
Points validity 90 days ની રહેશે. ત્યારબાદ unused points expire થઈ જશે.
Return / exchange થાય તો points નું શું?+
Return / exchange ના case માં earned points reverse અથવા adjust થઈ શકે છે.
બીજી offer સાથે points મળશે?+
નહીં. બીજી કોઈ offer કે special discount સાથે Rewards Points earn કે redeem કરી શકાશે નહીં.
Points કયા outlet પર redeem થશે?+
જે city ના outlet પરથી purchase કરેલ હોય, તે જ city ના outlet પર points redeem થશે (દા.ત. Gondal ના points Gondal પર, Jetpur ના Jetpur પર).
એક bill માં multiple slab use કરી શકાય?+
નહીં. એક invoice પર માત્ર એક જ redemption slab apply થશે.
Terms & Conditions

Final Terms & Conditions

દર ₹1 shopping પર 20 Points · એક invoice પર માત્ર એક જ redemption slab apply થશે.

  1. Points final paid bill amount પર જ મળશે.
  2. Points bill માં આપેલા mobile number પર જ add થશે.
  3. Points bill date પછીના next day થી redeem માટે valid રહેશે.
  4. Points cash માં convert અથવા transfer નહીં થાય.
  5. Points validity 90 days ની રહેશે; ત્યારબાદ unused points expire થઈ જશે.
  6. Return / exchange ના case માં earned points reverse અથવા adjust થઈ શકે છે.
  7. Points redeem કર્યા પછી product return થાય તો redeemed discount refund નહીં થાય.
  8. Selected products, special offer, clearance sale, combo offer, gift voucher અથવા selected category પર points applicable ન હોઈ શકે.
  9. Software / CRM technical issue હોય તો points next eligible purchase પર redeem કરી શકાશે.
  10. CRM / ERP system માં દેખાતો points balance final માનવામાં આવશે.
  11. Misuse, duplicate billing, fake activity અથવા suspicious transaction જણાય તો points hold / cancel થઈ શકે છે.
  12. Points value, redemption offer, validity, slab structure અને program rules management ગમે ત્યારે change / pause / stop કરી શકે છે.
  13. Mumma Mall management નો decision final રહેશે.
  14. બીજી કોઈ offer કે special discount સાથે Rewards Points earn કે redeem કરી શકાશે નહીં.
  15. જે city ના outlet પરથી purchase કરેલ હશે, તે જ city ના outlet પર reward points redeem કરી શકાશે.

★ Rewards Program by Mumma Mall — T&C Apply ★

Visit us

આજે જ Mumma Mall ની મુલાકાત લો!

Points કમાવાનું શરૂ કરો — તમારી નજીકના outlet પર આવો. દરરોજ ખુલ્લું, Sunday સહિત.

Mumma Mall · Gondal

Ramanath-1, Umvada Road, Opp. Shagun Elegance, Near Dholakiya International School, Gondal – 360 311.

દરરોજ 9:00 am – 8:30 pm (Sunday સહિત) +91 78 74 74 78 68
Mumma Mall · Jetpur

Amarnagar Road, Modhwadi Street Number 1, Opp. Bhagwati Pan, Jetpur – 360 370.

દરરોજ 9:00 am – 8:30 pm (Sunday સહિત) +91 78 74 78 78 32

આજે shopping કરો, points બચાવો,
next purchase પર reward લઈ જજો!

Shop More · Earn More · Save More — Rewards Program by Mumma Mall.

નજીકના Store પર આવો
T&C Apply · દર ₹1 ની Shopping પર 20 Points · 25,000 Points થી Redemption શરૂ