Happy, Confident & Emotionally Strong Kids ઉછેરવા માટે
— The Right Parenting Way!
Gondal નું Biggest Positive Parenting Seminar by Mumma Mall સાથે Parenting Expert Hitesh Ghataliya.
✨ આ સેમિનાર સફળતાપૂર્વક પૂર્ણ થયો છે! ✨
(This event has successfully concluded)
Thank you to all the parents who joined us!
આ Positive Parenting Seminar શા માટે Important હતો?
આજના સમયમાં parenting easy નથી – mobile / screen addiction, low focus, mood swing, peer pressure, behaviour issues… દરેક માતા–પિતા સારું કરવું માંગે છે. આ seminar માં simple language માં clear parenting direction આપવામાં આવ્યું હતું.
આ Seminar માં શું શીખવવામાં આવ્યું?
- બાળકોની ટેવ કેવી રીતે સુધારવી.
- બાળકોનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો.
- મોબાઇલની ટેવમાંથી બાળકોને કેવી રીતે બહાર લાવવા.
- બાળકોનો આત્મવિશ્વાસ કેવી રીતે વધારવો.
- પોઝિટિવ પેરેન્ટિંગના રહયો
Seminar at a Glance
- Specially designed for parents of kids aged 0–16 years.
- Practical, science-backed parenting techniques – direct ghar પર use કરી શકાય તેવી.
- Easy examples, real-life stories અને daily life situations પર આધારિત guidance.
- End માં Interactive Q&A Session.
- Mumma Mall ની “જાશું તો ખરાં…” awareness movement નો important part.
તમારા Parenting Guide – Hitesh Ghataliya

Hitesh Ghataliya એક Parenting, Psychology & Motivation Expert છે, જેઓ વર્ષોથી parents અને students સાથે કામ કરી રહ્યા છે. તેમની style – simple language, powerful insight અને practical tools. હજારો families ને better communication, strong bonding અને emotionally stable kids build કરવામાં help કરી છે.
- Experienced Parenting & Motivational Coach
- Today’s kids ના real problems પર focus – માત્ર theory નહીં.
- Parents સાથે સીધી, honest અને relatable રીતે connect થાય છે.
3 Main Parenting Solutions (Key Takeaways)
આ સેમિનારમાં Parents ત્રણ મોટા area માં clarity મેળવી – screen time, emotional connection & behaviour. દરેક pillar સાથે simple tools હતા.

📱 Screen Time & Focus
રોજનો screen વાળો battle હવે calm rules & clear routineમાં convert કરો.
- Mobile & TV addiction ને daily shouting વગર control કરવા ideas.
- Study time માટે simple focus & concentration routine.

❤️ Emotional Bonding
ઘરનું વાતાવરણ એવું બનાવો કે જ્યાં child ને heard, understood & loved feel થાય.
- બાળક સાથે એવું communication કે જ્યાં તે open up થાય.
- Trust strong થાય જેથી child તેની real feelings share કરી શકે.

🧠 Behaviour & Discipline
Fear-based ગાળ–ધમકીવાળી discipline ને બદલે calm, consistent guidance શીખો.
- Tantrums, anger & stubbornness સમયે પણ control નહીં ગુમાવો.
- એવી discipline system બનાવો જેને child respect કરે, માત્ર ડરે નહીં.
Event Details – Overview
Mumma Mall દ્વારા આયોજિત આ સેમિનારને Gondal ના Parents તરફથી ભવ્ય પ્રતિસાદ મળ્યો.
- Event: Positive Parenting Seminar – Gondal by Mumma Mall
- Date: 7th December, 2025 (Completed)
- Time: 09:30 AM to 01:00 PM
- Venue: Town Hall - Gondal
- Speaker: Hitesh Ghataliya
- Organiser: Mumma Mall – Gondal
✅ Event Successfully Concluded
Thank you for making it Housefull!
Thank You, Gondal! ❤️
અમારા Positive Parenting Seminar માં જોડાવા બદલ અને તેને સફળ બનાવવા બદલ દરેક માતા-પિતાનો ખૂબ ખૂબ આભાર.
We are overwhelmed by your response!
આ માત્ર એક સેમિનાર ન હતો, પણ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેની એક નવી શરૂઆત હતી.
Stay Tuned! ભવિષ્યમાં આવા બીજા ઉપયોગી Events અને Kids Products માટે Mumma Mall સાથે જોડાયેલા રહો.
For any queries or product details, you can visit our store.
